નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેકટરી 37 મી વાર્ષિક સાધારણ સભા તા.10 જુનના રોજ મળી હતી. તેમાં તમામ એજન્ડાના કામ મંજૂર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તેમજ બોર્ડ ઓફ્ ડિરેક્ટર બહુ મોટી સંખ્યામાં સભાસદ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની આવનાર સીઝનની માહિતી ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ પૂરી પાડી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: