સેલંબા : સાગબારા તાલુકા ખાતે આવેલ પ્રાથમિક શાળા પાટ મુકામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નર્મદા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ વાળા ની હાજરીમા યોજાયો હતો. તેમાં આંગણવાડી .બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામદાસ ભાઈ ,બી આર. સી કોઓર્ડીનેટર લાલસિંગ ભાઈ , એસએમસી સભ્યો તેમ જ સરપંચ . તલાટી કમ મંત્રી આરોગ્યના અધિકારીઓ, સ્કૂલના બાળકો, વાલીઓ ,ગ્રામજનો તથા શિક્ષકો હાજર રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: