દેડિયાપાડા : દેડિયાપાડા પ્રાંત અધિકારી જુઈ પાંડેના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી જુઈ પાંડે દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેડિયાપાડા મામલતદાર સી.એન.કામોલ અને જંગલ ખાતાના કર્મચારીઓઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: