રાજપીપળા : નર્મદામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા રાજપીપળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓનું તા. 26 એપ્રિલ, 2026 (રવિવાર) ના રોજ મતદાન યોજાનાર છે. આ હેતુસર નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે જિલ્લા સેવાસદનમાં નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવાય તેવા આશયથી રંગોળી બનાવવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: