પાદરા : પાદરા નગરના ઝંડાબજાર વિસ્તારમાં આવેલ વર્ષો જૂના અને ઐતિહાસિક શ્રી વાઘેશ્વરી માતાનું મંદિર ખાતે શુક્રવારે સોની સમાજ દ્વારા ૧૦૦ કિલો કેરીના મનોરથનું ભવ્ય આયોજન કરાયું હતું. મંદિરનો જિર્ણોદ્ધાર શ્રીમાળી સોની સમાજ દ્વારા કરાયો હતો. મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા ૧૦૦ કિલો કેરીના મનોરથમાં માતાજીને કેરીનો વિશેષ શણગાર અને અપ્રણ કરાયો હતો. જેના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઊમટી પડી હતી.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









