પાલનપુર : દાંતા અંબાજી વચ્ચે મુસાફરો ભરીને દોડતી જીપના ચાલકે અગમ્ય કારણોસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા જીપ રપટ ગામના પીકઅપ સ્ટેન્ડમાં ઘુસી ગઈ હતી અને જીપ અથડાતા પીકઅપ સ્ટેન્ડની છત તુટી પડતા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય નવ લોકોને ઈજા થતાં દોડધામ મચી ગઈ હતી અને દાંતા મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રય કેબિનેટે આપી મંજૂરી









