શક્તિધામ અંબાજી નજીક અંતરિયાળ વિસ્તારમાં આવેલ આદિવાસી વિસ્તાર ધરાવતી શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓનું કન્યા પૂજન કરી બાલિકાઓને ચણિયાચોળી શૃંગાર કીટ શ્રીફ્ળ મીઠાઈ કેન્ડી તથા ભોજન કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી પંથકમાં તારીખ 4-4-26 ને શનિવારના રોજ ગામ તલોદના અનિલભાઈ વશરામભાઈ દીપકભાઈ કે ચોટાઈ વ્રજલાલ મશરૂ રાજુભાઈ પાયારી જીતુભાઈ જોશી ગણપતભાઈ ડુંગર નામના દાતાઓ દ્વારા રીંછડી પ્રાથમિક શાળા તથા અન્ય આજુબાજુ ની પ્રાથમિક શાળાઓની બાલિકાઓને અંબાજી મંદિરમાં ચણિયાચોળી શૃંગાર કીટ શ્રીફ્ળ મીઠાઈ કેન્ડી તથા ભોજન કરાવી બાલિકાઓનું કન્યા પૂજન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો