પાલનપુર : પાલનપુર શહેરમા સદરપુર ગામમાં અંબાજી માતાના મંદિર પાછળ જાહેર રોડ ઉપર કેટલાક ઈસમો રિક્ષા અને જ્યુપીટર સ્કુટર પર વિદેશી દારૂ રાખી તેનું વેચાણ થઈ રહ્યુ હોવાનુ જાણવા મળતા રેડ રણવીરભાઈ ઉર્ફે લાલો ઠાકોર તથા સુરેશભાઈ ઠાકોર (બંને રહે.સદરપુર) અને રૂત્વીકભાઈ જગાણીયા (રહે, આંબલીયાળ) ઝડપી લીધા હતા. પોલીસે રૂ.1.89 લાખનો દારૂ જપ્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો