રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ગગડીને માયનસ એક ડીગ્રી પર અટક્યો છે.તાપમાન માયનાસ થતાં ઠંડીનુ પ્રમાણ વધતા કેટલાક સ્થળે બરફની ચાદર પથરાઈ હતી.જેમાં હોટલોની બહાર ખુલ્લા પાણીમાં તેમજ પોલોગ્રાઉન્ડમાં બરફના થર જામ્યા હતા.આમ માઉન્ટઆબુમાં ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે.સાથે સાથે નાતાલની રજા માણવા માટે સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો.આમ ત્રણ વદિવસની રજા હોવાના કારણે માઉન્ટઆબુમાં સામાન્ય ભીડ જોવા મળી રહી છે.ગુરસ શિખર પર સવારના સુમારે પાણીની લાઈનમાં બરફ જામી જતા સવારે એકાદ કલાક જેટલો સમય પાણી અટક્યુ હતુ.પરંતુ સર્યપર્કાશ બાદ પાણી ચાલુ થયુ હતુ.આમ ઠંડીની સૌથી વધુ અસર ગુરૂશિખર પર અનુભવાઈ રહી છે.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









