હાલોલ : હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. સી. કે. ટીંબડીયાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમંત્રિત યોગ નિષ્ણાત દ્વારા ઉપસ્થિત સૌને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, કે યોગ માત્રવ્યાયામ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર જીવનશૈલી છે.

Chhotaudepur: છોટાઉદેપુર ને.હા. 56 પર બ્રિજમાં ઉગેલા વૃક્ષ દૂર કરવા ઉઠેલી માગ









