પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સમી તાલુકાના દાદર ગામની સીમમાં ખાખલ તરફ્ના માર્ગ પર બનાસ નદી પાસે આવેલ બાવળની ઝાડીમાં એક શખ્સ દેશી હાથ બનાવટની બંદુક સાથે ફરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તપાસ કરતા રણાવાડા ગામનો ભુપતજી ધારશીજી ઠાકોર નામનો શખ્સમળી આવતાં પોલીસે તેની પાસેથી રૂ.2500 ની કિંમતની દેશી હાથ બનાવટની બંદુક કબજે કરી વધુ તપાસ માટે સમી પોલીસને સોંપતાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો