ચાણસ્મા : ચાણસ્મા ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા સતત ત્રણ દિવસથી પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતાં લારી ધારકો અને દુકાનોમાં તપાસ કરીને દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે 15 હજારનો દંડ કરાયા બાદ છેલ્લા બે દિવસ દરમિયાન સતત પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ ચાલુ રાખીને ફરીથી રૂ. 3 હજારનો દંડ કરવામાં આવતાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં લોકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે.

Banaskanthaના દિયોદરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર માંસ-મટનની દુકાનો સામે ભારે વિરોધ









