ઈજનેરી કાર્યને કારણે કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન 25 જાન્યુઆરી સુધી ગોપ જામ સ્ટેશન પરથી થશે રાજકોટ મંડળના કાનાલુસ સ્ટેશન પર પ્લેટફોર્મ મરામત કાર્ય ચાલી રહેલ હોવાથી 25 જાન્યુઆરી, 2026 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે.
આંશિક રીતે પ્રભાવિત ટ્રેનો
•ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ













