રાજકોટના માર્ગો પર રોજ ભીડ વચ્ચે જ્યારે એક સાયકલ રિક્ષા પોતાની મંથર ગતિએ આગળ વધે છે, ત્યારે તે માત્ર એક સાદું વાહન નથી હોતું, પરંતુ એક ગરીબ પરિવારના અસ્તિત્વની લડાઈ હોય છે. તસવીરમાં કેદ થયેલું આ દૃશ્ય રાજકોટના એક વ્યસ્ત માર્ગનું છે, જ્યાં ધગધગતા તડકા અને આજુબાજુથી પસાર થતા હેવી ટ્રાફ્કિની પરવા કર્યા વિના એક કિશોર પોતાની સાયકલ રિક્ષાના પેડલ મારી રહ્યો છે. આ સાઈકલ રિક્ષા માત્ર સાધન નથી પણ આખા પરિવારની રોજી રોટી અને આશરાનું એક માત્ર કેન્દ્ર છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: