જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર હાઈવેનું 70 ટકા કામ પુર્ણ થઈ ગયું છે. આમ છતા જ્યાં ટ્રાફિકજામ થાય તેવા પોઈન્ટ ઉપર માર્શલ મુકવા સંબધિત વિભાગને જાણ કરી દેવામાં આવી છે. કોરાટ ચોક ખાતે ચિક્કાર ટ્રાફિક થાય છે તેવી ફરિયાદો મળી છે આથી આ સ્થળે વધારાના એક સર્વિસ રોડ બનાવવા પણ સુચના આપવામાં આવી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: