રેલવે તંત્ર યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નં. 59206/59205 પોરબંદર-કાનાલુસ-પોરબંદર લોકલ 01.12.2025 થી લઈને 30.12.2025 સુધી પોરબંદર-ગોપજામ વચ્ચે ચાલશે અને ગોપ જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.













