કીમ : પીપોદરા જીઆઇડીસી ખાતે વેસ્ટ પ્લાસ્ટિકના ઢગલામાં વિકરાળ આગ લાગી હતી. દૂર સુધી લોકોને કાળો ધુમાડો દેખાતા કુતૂહલ સાથે દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. આગની જાણ થતાં સુમિલોન ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ કલાકોની જહેમતના અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

લાખો રૂપિયા વહી ગયા : નારગોલમાં પાણી પહોંચે તે પહેલાં જ કેનાલમાં મોટી તિરાડો !









