ફેશન, પરંપરા અને વિશ્વાસની સુંદર સફરનું પ્રતિનિધિત્વ કરતા રજવાડી ગ્રુપે પ્રથમવાર દમણમાં તા. 30 સપ્ટેમ્બર, તા.1 અને 2 ઓક્ટોબરે યોજેલ વિશેષ એક્ઝિબિશનમાં ફેશન અને જ્વેલરીના શોખીનો માટે એક અનોખો અને વૈભવી શોપિંગ અનુભવ રજુ કરવામાં આવ્યો છે. જેને બહોળો પ્રતિસાદ લોકો તરફ્થી મળી રહ્યો છે. રજવાડી એમ્પોરિયમ પરિવારની વસ્ત્ર્ર જરૂરીયાતો માટે પોતાના એક્સક્લુઝીવ કલેકશન જેમાં પરંપરાગત ભારતીય સૌંદર્યથી લઇને લેટેસ્ટ ફેશનના વસ્ત્ર્રોનું વૈવિધ્ય અહીં જોવા મળી રહ્યુ છે. રજવાડી જ્વેલર્સ દ્વારા પોતાની ઓળખ સમાન વિશ્વાસ, કારીગરી અને સૌંદર્યસભર ડિઝાઇન્સનું વિશિષ્ટ જ્વેલરી કલેકશન રજુ કર્યુ છે. દમણમાં પ્રથમવાર યોજાઇ રહેલા આ આયોજનના છેલ્લા દિવસે તા.2જી ઓક્ટોબરે સમય સવારે 10 થી સાંજે 4-00 સુધીનો છે. દમણ તથા આસપાસના સૌને રજવાડી ગૃપ તરફ્થી આ અવસરે મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો