સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ભાણકી સ્ટેડિયમ ખાતે ASMITA પેલો ઇન્ડિયા ફૂટબોલ લીગ 2026-27નું આયોજન કરાયું હતું.U-13,U-15 અનેU-17 એમ ત્રણ વયજૂથમાં 340 થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો.U-13માં તાપી વેલીઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યારેU-15અનેU-17માં રેસિડેન્શિયલ ઇન્ટરનેશનલ સ્કૂલ વિજેતા બની હતી. ત્રણેય કેટેગરીની ઉપવિજેતા ટીમોનું પણ સન્માન કરાયું હતું.
