કીમ : કામરેજ પોલીસે બાતમીનાં આધારે લેન્ડ ગ્રેબીંગનાં ગુનામાં વોન્ટેડ આરોપી જગદીશ રતિભાઇ બાબરીયા (હાલ રહે 1102,26 ગોલ્ડન પોઇન્ટ ગોપીન રોડ મોટા વરાછા સુરત મુળ રહે સી-401 વૃંદાવન હાઇટસ મિલેનિયમ સોસાયટીની પાસે ડિંડોલી સુરત)ને ઝડપી પાડયો હતો.

નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું









