સાંધીએર : ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન દ્વારા સાંધીએર ગામનાં સરપંચ મેહુલ આહિરનાં સહકારથી આદિવાસી સમાજની મહિલાઓને સાંસદ મુકેશભાઈ દલાલનાં હસ્તે સાડીનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ મેહુલ આહિર, ઓલપાડ તા.પં.ની સાંધીએર સીટના સદસ્ય ધર્મેશ પટેલ,ભાજપ સંગઠન મહામંત્રી રાજ પટેલ, ગામના આદિવાસી નેતા અર્જુન રાઠોડ સહિત તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો