પલસાણા : વરેલી સ્થિત એશ્વર્યા મિલના માલિકો દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દિવાળીનો તહેવાર મિલના કામદારો સાથે પરિવારના સભ્યની માફ્ક ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો હતો. મિલના માલિક રમેશભાઈ ડુમસીયા અને તેમના પત્ની દર વર્ષે દિવાળીના પાવન તહેવારની શરૂઆત પોતાના મિલ કામદારો સાથે જ કરતા હોય છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો