સુરત રક્તદાન અને રિસર્ચ સેન્ટરના સુવણજયંતી મહોત્સવના સમાપન સમારોહમાં સુવિધા હોસ્પિટલના ડો. મહેશ દેસાઈનું સન્માન કરાયું હતું. થેલેસેમિયા પીડિત દર્દીઓ માટે માતબર દાન આપવા બદલ જ્ઞાનવત્સલ સ્વામીએ તેમને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી બહુમાન કર્યું હતું. રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો