લક્ષ્મીપતિ ગ્રુપની ગારમેન્ટ ડિવિઝનની ભારત સરકારના કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયએ મુલાકાત લીધી હતી. કંપનીના ડાયરેક્ટર સંજય સરાવગી અને પાર્થ સરાવગીએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ટેક્નિકલ ટેક્સટાઇલના ક્ષેત્રમાં થઈ રહેલા કાર્યો, ગારમેન્ટ ઉદ્યોગની સંભાવનાઓ તથા ભારતીય વેપાર-નિકાસ અંગે ચર્ચાઓ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો