મહુવાટાઉન : સુરત એલસીબી એએસઆઇ અરવિંદભાઇ તથા નિલેષભાઇને


બાતમી મળી હતી કે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના દારૂના ગુનાના એક વર્ષથી નાસતા ફરતા આરોપી

નીતિન છીતુભાઇ મહેતા (ઉ.વ. 40, રહે. નહેર ફળિયું વાંસકુઇ, તા. અંબિકા, જી. સુરત), જગદીશ મંગુભાઇ રાઠોડ (ઉં.વ. 49, રહે. ગુણસવેલ નિશાળ

ફળિયું, તા. અંબિકા, જી. સુરત) તથા એક મહિલા

શબાના ઉર્ફે શર્મિલા રમેશભાઇ પટેલ (ઉં.વ. 34, રહે. હટવાડા ફળિયું, વલવાડા, તા. અંબિકા, જી. સુરત) પોતાના ઘરે છે, જેથી પોલીસે ત્યાં

રેડ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમની પૂછતાછ કરતા તેઓએ દારૂના ગુનાની કબૂલાત કરી

હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: