કીમ : ઉમરપાડા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રાણી ક્રુરતાનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપી અહમદ ઉર્ફે એહમદ યુસુફ કુરેશી રહે અક્કલકુવા તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) તેનાં મિત્રો સાથે જોડવાણ ગામ ખાતે આવ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. પોલીસે જોડવાણ ગામમાં મસ્જીદ ફળીયામાં પહોંચી આરોપીને ઝડપી પાડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો