જૈનાબાદઃ દસાડા તાલુકાના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રી રાજબાઈ માતાજીનાં 17માં આંગી પ્રતીષ્ઠા મહોત્સવની શ્રી રાજબાઈ માતાજી મંદીર અને ધર્મશાળા ટ્રસ્ટ અને સમસ્ત ઝીંઝુવાડા ગામ દ્વારા ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો