જૈનાબાદમાં નવ સૈયદ પીર ટ્રસ્ટના સહયોગથી ગત તા. 26મીએ નિરાલા ગ્રુપ દ્વારા આયોજિત નિઃશુલ્ક હિજામા (કૅપિંગ) થેરાપી કેમ્પનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ડૉ. એ. એમ. ખોખર (MD)અને મહિલા ડૉ. સાયરાબેન અને તેમની ટીમ ભાવનગરથી ઉપસ્થિત રહી હતી. આરોગ્યલક્ષી કાર્યક્રમમાં ધ્રાંગધ્રા, ખારાઘોઢા, પાટડી, ચિકાસર, વણોદ, સુરેન્દ્રનગર, જૈનાબાદના કુલ 200 લોકોએ ભાગ લઈ થેરાપીનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફ્ળ બનાવવા નવ સૈયદ પીર ટ્રસ્ટ અને નિરાલા ગ્રુપના યુવાનોએ જહેમત ઊઠાવી હતી.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









