સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોએ તા. 6 નવેમ્બરને શુક્રવારે ધનતેરસની ઉજવણી કરી હતી. જેમાં શહેરના 80 ફુટ રોડ પર આવેલ કુમકુમ સોસાયટીમાં લક્ષ્મીપુજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કથાકાર મહેન્દ્ર મહારાજે શાસ્ત્રોકત વીધીથી લક્ષ્મીપુજન કરાવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો