નવા વર્ષે લોકો નાના એવા રાગદ્વેષ પણ ભુલી જઇ શુભશરૂઆત કરતા હોય છે.ત્યારે ધ્રાંગધ્રાના પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઇ ગેડીયા,જિલ્લા મહામંત્રી નરેશભાઇ પટેલ,પાલીકા પ્રમુખ દામીનીબેન ગોવાણી,તા.પંચાયત પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા સહિત જિલ્લા અને તાલુકા ભાજપના નેતાઓ,વિવિધ પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો,વિસ્તારના લોકો સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો