સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં રમઝાન ઈદ અને રામનવમી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે બન્ને તહેવારોની ભાઈચારા અને શાંતીથી ઉજવણી થાય તે માટે જોરાવરનગર પોલીસ મથકે શાંતી સમીતીની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રોબેશનલ એએસપી કરણકુમાર પન્ના, પીઆઈ એચ.જી.ગોહીલ, હિન્દુ અને મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: