રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના શતાબ્દી વર્ષના પાવન અવસરે રાષ્ટ્ર પ્રથમ ભાવનાને સુદૃઢ કરવા તા. 3મેને રવીવારે યુવા સંમેલનનું આયોજન કરાયુ છે. શહેરની નવી એસ. પી. સ્કૂલ ખાતે યોજાનાર આ સંમેલનમાં મોટીવેશનલ સ્પીકર અર્જુનભાઈ ઠાકર, બૌધ્ધીક વિભાગના પ્રમુખ મેહુલભાઈ દેસાઈ ઉપસ્થિત રહી યુવાનોને ઉર્જા પુરી પાડશે. 16થી 35 વર્ષના યુવાનોને આ સંમેલનમાં જોડાવા નગર કાર્યવાહ જીગર દવે, ભગીરથસિંહ રાણા સહિતનાઓ દ્વારા આહવાન કરાયુ છે.

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર









