સુરેન્દ્રનગર : જિલ્લા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર ઈરાબેન ચૌહાણે શહેરના આંગણવાડી કેન્દ્ર નં. 20ની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ બાળકોના ગ્રોથ મોનીટરીંગ અંતર્ગત વજન અને ઉંચાઈ માપનની પ્રક્રીયાનું નીરીક્ષણ કર્યુ હતુ. જયારે આંગણવાડી કાર્યકર અને સહાયક બહેનો સાથે બાળકોને આપવામાં આવતા પુરક પોષણ આહાર, પુર્વ પ્રાથમીક શિક્ષણ, સ્વચ્છતા સબંધીત બાબતોએ સુચનો કર્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: