વડોદરામાં દર વર્ષે ભારે વરસાદમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ, ડ્રેનેજના પાણી બેક મારવા અને વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો જેવા પ્રશ્નો સામે આવે છે. આ વર્ષે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શહેર કેટલું તૈયાર છે? મ્યુનિ. કોર્પોરેશને કંઈ પૂર્વ તૈયારીઓ કરી છે? કંટ્રોલ રૂમથી લઈને નીચાણવાળા વિસ્તારો માટે શું આયોજન છે? તે અંગે મ્યુનિ.કમિશનર મહેશ અરૂણ બાબુએ 'સંદેશ' સાથેની વાતચીતમાં માહિતી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો