ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો હવે સુરક્ષિત રીતે દોડશે અને ભારતીય રેલવેની સુરક્ષા માટે 'કવચ 4.0' સિસ્ટમ હવે કાર્યરત છે, પશ્ચિમ રેલવેના બાજવા-અમદાવાદ સેક્શન (96 કિમી) પર સુરક્ષા કવચ સક્રિય કરવામાં આવ્યું છે અને હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે.
ભારતમાં બનેલી આ 'કવચ 4.0' ટેકનોલોજી ટ્રેનોની સામસામે થતી ટક્કર રોકશે













