વાઘોડિયા : વાઘોડિયા નગર સહિત તાલુકામાં વિવિધ કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યાં હતા. આ જુલૂસોમા આગળ અંગ કસરત અને કવાલીઓની ટુકડીઓ સાથે ઢોલ નગારા સાથે યા હુસેન યા હુસેનના ગગનભેદી સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ વિસર્જનયાત્રા શાંતિથી કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









