બરોડા ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા કોટંબી સ્થિત BCA સ્ટેડિયમમાં BPL-2નું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે બપોરે અને સાંજની મેચ શરૂ થતાં પહેલાં સ્ટેડિયમમાં માંજલપુરના સ્વ. ધારાસભ્ય યોગેશ પટેલને શ્રાદ્ધાજંલિ અપાઈ હતી. એવેન્જર્સ, ડેઝલર્સ, વોરિયર્સ અને સ્ટ્રાઈકર્સની ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, બીસીએના હોદ્દેદારો સહિત સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો દ્વારા સ્વ.યોગેશ પટેલના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ









