જરોદ : જરોદ વડોદરા ટોલ રોડ વચ્ચે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવાર યુવાનનું મોત. ધમધમતા હાલોલ વડોદરા ટોલ રોડ ઉપર અકસ્માત થતા રોડ ઉપર ટ્રાફ્કિ જામ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જરોદ પોલીસે આવીને ટ્રાફ્કિ હળવો કરાવ્યો હતો. મરનાર યુવાનની પોલીસે તલાશી લેતા યુવાન જરોદથી હાલોલ તરફ જઇ રહ્યો હતો. અને તેનું નામ કરણ શંકર નાયક (રહે. મોટી ઉમરવાન ગામ, તા. હાલોલ) હોવાનું જાણવા મળ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: