સૌની દિવાળી મીઠી બને એવા સંકલ્પ સાથે શહેરનાં સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી સર્કલ સ્થિત આપણું કાર્યાલય ખાતે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓ અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ચોખા, ઘઉંનો લોટ, દાળ, તેલ, ખાંડ, ચા, મસાલા, મીઠાઈ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો