દિવાળીનો તહેવાર દરેક પરિવાર માટે ખુશીઓ અને આનંદ લઈને આવે છે ત્યારે આર્થિક રીતે નબળા પરિવારોનાં બાળકો પણ દિવાળીની ખુશીઓથી વંચિત ન રહે તેવા સેવાભાવી ઉદ્દેશ્ય સાથે કરુણા ચેતના ટ્રસ્ટ દ્વારા નાના બાળકોના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ યુવરાજસિંહ રાઠોડે જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો