વાઘોડિયા : વાઘોડિયા ગેલ ઇન્ડિયાના જનરલ મેનેજર બલરામ ડાભીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ગુરુવારે વાઘોડિયાની એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા માટે હાઈજીન કિટ અને ટિફ્નિ બોક્સનું ગેલ કંપનીના જનરલ મેનેજર આશિષ ગુપ્તા તથા સિનિયર ઓફ્સિર એચ આર સૌરભ ગાયકવાડ દ્વારા 300થી વધુ બાળકોને હાયજીન કિટ અને ટિફ્નિ બોક્સનું વિતરણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો