વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 9 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, પીઆઈની બદલીના ઓર્ડરો આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે અને બદલી પામેલ તમામ પીઆઈને તાત્કાલિક હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે, ભાદરવા, ડેસર, ડભોઇ, વાઘોડિયા, સિનોર, કરજણ સહિત પોલીસ મથકના પીઆઈની બદલી કરાઈ છે.


બિન હથિયારી પીઆઈની કરાઈ બદલી

તો પોલીસ અધિક્ષક દ્વારા આ બદલીઓ કરાઈ છે અને ઈન્ટરનલ બદલીઓ છે તો કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે, જે અધિકારીઓની બદલી કરાઈ છે તેમને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા માટે આદેશ કરાયો છે, વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન, એજન્સી તથા લીવરીઝર્વમા ફરજ બજાવતા હોય તેવા 9 પીઆઇની સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પીઆઇની લીવ લીઝર્વ સહિતના સ્થળ પર નિમણૂંક કરાઇ છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર ત્રાટકી પોલીસ, ધાબા પર દારૂ પીવા માટે લાઈવ "બાર" બનાવ્યો હતો


 

  • Follow us on: