આજે વડોદરા કોર્પોરેશનમાં બજેટની સભા યોજાઈ રહી છે. સભામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન 7,672.21 કરોડ રૂપિયાના બજેટ રજૂ કરશે.


કાઉન્સિલરો આગામી ત્રણ દિવસ સુધી ચર્ચા અને સૂચનો રજૂ કરશે

બજેટ પર ચર્ચા માટે શહેરના કાઉન્સિલરો આગામી ત્રણ દિવસ સુધી ચર્ચા અને સૂચનો રજૂ કરશે. દરખાસ્તોમાં કોંગ્રેસ પક્ષના 441 અને અન્ય અપક્ષ ઉમેદવારના એક સુધારા દરખાસ્ત પણ સામેલ છે.

ચર્ચાને અંતે બજેટને મંજૂરી અપાશે

બજેટમાં સામેલ વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોને લઈ કાઉન્સિલરો દ્વારા સતત ચર્ચા કરવામાં આવશે અને પછી બજેટને મંજૂરી આપવામાં આવશે.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : રાજ્યમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાની શરુઆત, 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી આપશે પરીક્ષા




  • Follow us on: