પાદરા : 12મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે બીએપીએસ વિદ્યામંદિર અટલાદરાના 350 વિદ્યાર્થીએ અટલાદરાથી ચાણસદ સુધી 11 કિમીની પદયાત્રા કરી હતી. વિદ્યાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય સ્થળે આવેલા નારાયણ સરોવરના પ્રમુખ સેતુ પર સમૂહ યોગ નિદર્શન કરી યોગ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશઆપ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો




  • Follow us on: