કરજણ : સુખી અને સ્વસ્થ અને નિરોગી જીવન તરફ્ની યાત્રા એટલે યોગ. જે સમગ્ર વિશ્વ સ્વીકારે છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરજણ તાલુકાકક્ષાનો યોગ દિવસની ઉજવણી કરજણ તાલુકાના કંડારી નેશનલ હાઇવે પર આવેલ માનવ કેન્દ્ર સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરેલ છે. જેમાં કરજણ- શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલ, મામલતદાર સી. આર. પઢિયાર સહિત પોલીસ જવાનો અને સરકારી કર્મચારી યોગ શિબિરમાં જોડાયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: