ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ.વ.પટેલ શિશુવિહાર અને બાલશાળાના શિક્ષિકા રેખાબેન શર્મા, જિમિષાબેન મંડોળા, જાગૃતિબેન પારેખ, ક.મ.પટેલ બાલશાળાના શિક્ષક જિગીશાબેન પટેલ, કેતનકુમાર પટેલ, સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કૂલના શિક્ષક રોનકબેન પટેલ, કેતનભાઇ પટેલ, કસ્તુરબા કન્યા વિદ્યાલયની શિક્ષિકા રીટાબેન સોલંકી અને તૃપ્તિબેન પટેલ, ડી.એન હાઇસ્કૂલના શૈલેશભાઇ વ્યાસ, મુકેશભાઇ વાઘેલા, મેહુલભાઇ પટેલને રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉનના રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર નિલેશ શાહ, બેઝિક એજ્યુકેશન એન્ડ લિટરસી ચેર શર્મિલા જૈન તેમજ રોટરી ક્લબના પ્રમુખ ડૉ.ઉમા પટેલ તથા હોદ્દેદારોના વડપણ હેઠળ શિક્ષકોના રાષ્ટ્ર અને સમાજ ઘડતરમાં અમૂલ્ય યોગદાન, ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ માટે નેશન બિલ્ડર એવોર્ડ તેમજ પ્રમાણપત્રો અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો