ઔદ્યોગિક નગરી વાપીમાં રાતોરાત અમીર બનવાના સપના જોતા તત્વો દ્વારા ચલાવવામાં આવતી નકલી નોટ બનાવવાની ફેક્ટરી પર પોલીસે ત્રાટકીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નકલી નોટો, છાપકામના સાધનો અને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે.
નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઇ













