વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ.જયરામભાઇ ગામીતની ઉપસ્થિતિમાં સ્વસ્થ જીવન માટે યોગની થીમ હેઠળ 12માં આંતરરાષ્ટ્રીય

યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.

મંત્રીઓએ યોગાસનો કરી સૌને યોગને રોજિંદા જીવનનો હિસ્સો

બનાવવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉપસ્થિત

જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, બાળકો, મહિલા સહિતના લોકોએ વવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયા કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો