મહેસાણામાં કારચાલકને ચાલુ કારે હાર્ટ એટેક આવાની ઘટના બની છે જેમાં કાર ચાલક કાર લઈને જતો હતો તે દરમિયાન અચાનક હાર્ટ એટેક આવે છે અને કાર દુકાનમાં ઘુસી જાય