યલો એલર્ટ વચ્ચે અરવલ્લીમાં મંગળવાર સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં મોડાસા પંથકના ગ્રામ્યવિસ્તારોમાં અતિભારે વરસાદ પડતાં લોકોની હાલત કફોડી બની હતી